તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠલાલના ગોગજીપુરાથી રણુજા જવા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલ ભાસ્કર | ગોગજીપુરાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘનું આયોજન હાલમાં પી.ડી.ઝાલા કરી રહ્યા છે. આ સંઘમાં કઠલાલ, દશક્રોઇ અને દહેગામ તાલુકાના ગામોના ભૂલકાઓથી માંડીને 80 વર્ષના વયોવૃદ્ધ ભાવિભક્તો અતૂટ શ્રદ્ધાથી જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...