તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલમાં સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અંગે કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કઠલાલ ભાસ્કર | કઠલાલ કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના વિશે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી દ્વારા રહેણાંક વિસ્તારોમાં સૌર ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરી વિજળી વાપરી શકાય તથા પર્યાવરણને સૂર્ય ઊર્જાથી ફાયદો થાય તેવા ઉદ્દેશ્યને સાર્થક કરવા સબસીડી વાળી સૂર્યઊર્જા રૂફટોપ યોજનાનો લાભ જનતાને મળે તેવા હેતુને પુરો કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે વીજ કંપનીના અધિકારી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી વગેરેે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો