ગાંધીનગરઃ મોદીને પીએમ બનાવવા લાલ મરચાનો હવન !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

>મોદી વડાપ્રધાન બને તે માટે ગુજરાતમાં લાલ મરચાનો હોમ હવન

સામાન્ય રીતે તમે જેમાં ઘી, ધૂપ, ઘી અને તલની આહુતિ આપવામાં આવતી હોય તેવા હોમહવનો જોયા હશે. પણ તાજેતરમાં જ ગુજરાતમાં એક અનોખો હવન કરવામાં આવ્યો. જેમાં ઘી કે તલની નહીં પણ લાલ ચટ્ટક મરચાની આહુતિઓ આપવામાં આવતી હતી. આ એક નહીં પણ અનેક રીતે ખાસ હવન હતો કારણ કે તે યોજાયો હતો ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને લાલ મરચા જેવા જ ફાયરબ્રાન્ડ નેતા નરેન્દ્ર મોદી માટે.

આગળની સ્લાઈડમાં વાંચો: ક્યાં યોજાયો આવો મસાલેદાર હવન....લોકો વળ્યા ટોળે.....