તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી પટના વિસ્ફોટથી ડરી ગયા? અપાઈ ઝેડ પ્લસ સાથે ASL સુરક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોદીને હવે ઝેડ પ્લસ સાથે ASL સુરક્ષા
- પટના વિસ્ફોટોના પગલે કેન્દ્રનો નિર્ણય
- કેન્દ્રની એડવાન્સ સિક્યુરિટી લાઇઝનિંગ ટીમ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે


ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર બન્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ ગત દિવસોમાં બિહારના પટનામાં તેમની જાહેરસભાના સ્થળે જ કરાયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોને ધ્યાનમાં રાખી તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક વાર વધારો કરાયો છે. તેમને હવે ઝેડ પ્લસની સાથે એએસએલ સલામતી પણ મળશે.

મોદી ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે અને થોડા સમય અગાઉ તેમની સલામતીમાં એનએસજીના વધુ કમાન્ડો તહેનાત કરાયા હતા, પરંતુ પટનામાં વિસ્ફોટો બાદ હવે કેન્દ્ર સરકારે તેમની ઝેડ પ્લસ સલામતીમાં એએસએલનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. મોદીના કાર્યક્રમો વખતે ગુજરાત પોલીસની ટીમ અગાઉથી જે તે રાજ્યમાં પહોંચી સુરક્ષા વ્યવસ્થા સહિ‌તની બાબતો સંભાળી રહી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...