તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોદીના હસ્તે મહાત્મા મંદિર ખાતે ઇ- નગર પ્રોજેક્ટનો પ્રારંભ
સ્વપ્ન છે ડિજિટલ ઈન્ડિયા, એની શરૂઆત છે ડિજિટલ ગુજરાત: મોદી
સામાન્ય નાગરિકોની રાજ્યના વહીવટીતંત્ર સાથેની કામગીરીની પ્રક્રિયા વધુ સરળ, સુગમ અને ઝડપી બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક પ્રશાસનને ઈ-ગવર્નન્સથી મોબાઈલ ગવર્નન્સ સુધીની ઈન્ફર્મેશન ટેકનોલોજી સાથે સાંકળતા 'ઈ-નગર’ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ જ કાયક્રમમાં મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવાશે ત્યારે સ્વચ્છ ગુજરાત અને રાજ્યના તમામ ગામોને 'ઝીરો વેસ્ટ સીટી’ બનાવવાના સંકલ્પ સાથે મોદીએ 'મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન’ને પણ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી મોદીએ એવો દાવો કર્યો હતો કે, આપણું સ્વપ્ન છે ડિજીટલ ઈન્ડીયા, એની શરૂઆત છે
ડિજીટલ ગુજરાત.
ગુજરાતનો કોઈપણ નાગરિક કોઈપણ ક્ષણે દુનિયા સાથે જોડાયેલો હોય એ માટે આપણે ઈ-નગરની શરૂઆત કરી છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
તસવીરઃ કલ્પેશ ભટ્ટ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.