પરેશ રાવલે અભિનયક્ષેત્રે આ ટાઉનહોલથી કર્યુ હતું પદાર્પણ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અભિનયક્ષેત્રે પરેશ રાવલે પદાર્પણ કર્યુ હતું તે કલોલનો ટાઉનહોલ ખંડેર
- કલા-સંસ્કૃત્તિની માવજત કરવાના બદલે નવો ટાઉનહોલ બનાવવાનું સ્વપ્ન સેવાતા પાલિકાના સત્તાધિશો સામે પ્રજામાં રોષ

ગાંધીનગર જિલ્લાના ગુજરાતી કલાકાર પરેશ રાવલે અભિનયક્ષેત્રે ઉંચી નામના મેળવી છે. બોલીવુડમાં વિલન સહિ‌તના ચરિત્ર અભિનયમાં ચાહકોની વાહવાહ મેળવનાર પરેશ રાવલે અભિનયક્ષેત્રે જ્યાંથી પદાર્પણ કર્યુ હતું અને જે સ્ટેજ ઉપર અભિનયના પાઠ શીખ્યા હતાં તે કલોલનો ટાઉનહોલ ખંડેર બની ગયો છે. આજે તેની હાલત ભૂત બંગલા જેવી ભાસી રહી છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...