તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખીલ્યું ગુજરાતનું ગુલ: અવની મોદીને અભિનય ક્ષેત્રે એવોર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની મોસ્ટ ગ્લેમરસ મોડેલ ઇન પ્રિન્ટ કેટેગરીમાં 'મોસ્ટ ગ્લેરસ મોડેલ’નો એવોર્ડ ગાંધીનગરની રહીશ અને તમિળ ફિલ્મની અભિનેત્રી અવની મોદીને રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તિહાઇ ગૃપ દ્વારા એનાયત થયો હતો. ઉલ્લેખનિય છે કે અવની મોદી હાલમાં ચેન્નાઇ ખાતે તમિળ ફિલ્મોમાં અને મુંબઇમાં મોડેલિંગ ક્ષેત્રે સક્રિય છે. તાજેતરમાં 'નાના રાજાવાગા પોગીરીઝ’ નામની તમિળ ફિલ્મ સુપરહીટ રહી હતી. રાજકોટ ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ અને ટીવીના અનેક કલાકારો હાજર રહ્યાં હતાં.

વધું તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(ઉપરની તસવીર: નરેન પંચાલ)