તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોકુલપુરા પ્રા.શાળાની આસપાસ ગંદકીનું નરક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શાળાએ આવતા બાળકોનાં સ્વસ્થયને જોખમ
ગાંધીનગર શહેરનાં સેકટર ૧૪માં આવેલા ગોકુલપુરા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની આસપાસ ગંદકીનું નરક નિર્માણ થયુ છે. વરસાદી દિવસોમાં સ્થિતી વધું ખરાબ બની જતાં ભણવા આવતાં બાળકોનાં સ્વાસ્થય પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે.
સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ યોજી બાળકોને સ્વચ્છતાના પાઠો ભણાવે છે ત્યારે બિજી તરફ શાળાઓની આસપાસ જોવા મળતી ગંદકી બાબતે કોઇ ગંભીરતા નથી. ગાંધીનગ શહેરનાં સેકટર ૧૪નાં ગોકુલપુરા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની આસપાસ પશુઓનાં છાણનાં ઉકરડાઓ તથા આસપાસની જીઆઇડીસીનાં ઘન
કચરાનાં ઉકરડાઓનાં કારણે નરક જેવી સ્થીતી નિર્માણ પામી છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: જગમાલ સોલંકી