ભાજપના મુખ્ય કાર્યાલય કોબા ખાતે જુનિયર મોદીએ કરી જમાવટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશના પરિણામોને પગલે ગુજરાત ભાજપ ફરીથી ગેલમાં આવી ગયું છે તો ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'નોટબંધી 'વોટબંધી'માં ફેલવાઈ ગઈ છે. જનતાએ જાતીવાદને ભૂલાવીને ભાજપને મત આપ્યા છે. ઉત્તરપ્રદેશમાં મળેલી જીતને પગલે ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી તેમજ ગુજરાતમાં પણ વિધાનસભમાં કમળ ખિલી ઉઠશે એવી પક્ષના નેતાઓએ વ્યક્ત કરી હતી. મોદી અને અમિત શાહના પ્રભાવી પ્રચારની સફળતાના અંતે આ પરિણામ આવ્યુ હતુ. ઉત્તર પ્રદેશની જનતાએ બીજેપીને પોતાની પસંદ બનાવી રાજકીય સમીકરણોને નવો વણાંક આપ્યો.
આગળ જુઓ, વધુ તસવીરો
તસવીરઃ કલ્પેશ ભટ્ટ
અન્ય સમાચારો પણ છે...