તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાની પરિવાર દ્વારા હોળી ગેરનો તહેવાર ઉજવાયો,લાઠી રમી ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં વસતા રાજસ્થાની પરિવાર દ્વારા હોળી ગેરના તહેવારની મઝા માણી હતી. આ પ્રસંગે પુરુષો દ્વારા બંને હાથમાં લાકડી લઇને પારંપારિક નૃત્ય કરાયું હતું. રાજસ્થાનમાં ચાર દિવસ સુધી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. પારંપરિક રીતે હોળીના દિવસે રંગબેરંગી વસ્ત્રો પહેરવામાં આવે છે.
આગળ જુઓ, વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો