તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂટણી પ્રચાર માટે કોગ્રેસના રાહુલ ગાંધી 29-30 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે . ત્યારે હવે દરેક પક્ષ પોતાના ઉમેદવારોને જીતડવા ઉમેદવારોના વિસ્તારે ફરીને પ્રચાર કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 29 અને 30 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન પણ કરશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો માટે પણ પ્રચાર કરશે. અત્યાર સુધીમાં પાંચ વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂકેલા રાહુલ 29-30મીએ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરશે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...