તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદીની પરિવાર અને ધર્મ પર તો રાહુલની જુના મુદ્દા પર રાજનીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આ વખતે ખુદ વડાપ્રધાન ગઢ જીતવા માટે પ્રચાર માટે ઉતર્યા છે. અને કોગ્રેસમાંથી રાહુલગાંધીના પ્રચાર માધ્યમોમાં જુના મુદ્દાઓ જ આવી રહ્યા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં મોદીની સ્ટાર પ્રચારક ટીમ અને રાહુલ ગાંધી આમને સામને આવી ગયા છે. આ પ્રચારોમાં ભાજપ અને કોગ્રેસ એક બીજા પર આરોપો મુકીની પ્રચાર કરી રહ્યા છે. તો મોદી અને રાહુલ કેવા મુદ્દાઓ પર ચૂંટણી પ્રચાર કરશે તે મહત્વની તમામ બાબતો વિસ્તારથી સમજણ લેવા જેવી છે.

 

મોદીની 4 રેલી, ત્રણ મુદ્દા ઉઠાવ્યા, ગબ્બર સામે ગાંધી લાવ્યા

 

બીજી વાર ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ મોરબી, પ્રાચી, પાલિતાણા, નવસારીમાં ઝંઝાવાતી રેલી યોજી હતી જેમાં નેહરુ-ગાંધી કુટુંબ પર પ્રહારથી લઈ જીએસટી, નોટબંધી, નર્મદા, કાળાં નાણાં મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી હતી.

 

રાહુલની 4 રેલી, જૂના મુદ્દા ઉઠાવ્યા, મોદીના અભિનય વિશે કહ્યું

 

છેલ્લા દોઢ મહિનામાં પાંચમી વાર ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ સોમનાથ દર્શનથી તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે સોમનાથ, વિસાવદર, ભેંસાણ, સાવરકુંડલા, અમરેલીમાં રેલી યોજી હતી.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...