તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્યોએ શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને યોગીને મુખ્યમંત્રી બનાવ્યા : વાઘેલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર :   ઉત્તર પ્રદેશના 175 ધારાસભ્યોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પોકાર્યા અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી થશે તેવા સૂત્રો પોકારતા છેવટે યોગીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો.
 
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જિલ્લાદીઠ ઓછામાં ઓછી એક મહિલા ઉમેદવારને ટિકિટ અપાશે અને ટિકિટ આપવામાં યુવા-મહિલાઓને અગ્રતા અપાશે તેવી જાહેરાત કરી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ પરના કન્વેન્શન હોલમાં યોજાયેલા સમારોહમાં કોંગ્રેસના સેકન્ડ કેડરના નેતાઓને સંબોધન કરતા વાઘેલાએ કહ્યું હતું કે 130 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસે આવી પરિસ્થિતિ ઘણી વખત જોઇ છે. ચૂંટણી ગમે ત્યારે આવી શકે છે, ચૂંટણી જાહેર કરવાનો અધિકાર સરકાર પાસે છે, ગમે ત્યારે ચૂંટણી જાહેર કરી શકે છે. વાઘેલાએ સ્વીકાર્યું હતું કે કોંગ્રેસ આંતરિક મતભેદને કારણે હારે છે.
 
આગળ વાંચો, વધુ વિગતો
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો