તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્ય રાજ્યની તુલનામાં માધ્યમિક શાળાઓ ઓછી, દેશમાં ગુજરાત 25માં ક્રમે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ગુજરાત દરેક ક્ષેત્રે દેશમાં નંબર-1 હોવાની વાતો રાજ્ય સરકાર દ્વારા થાય છે પરંતુ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓની સંખ્યાની સામે માધ્યમિક શાળાની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 25મા સ્થાને છે. રાજ્યમાં 32211 ઉચ્ચ પ્રાથમિક શાળાઓ છે જેની સામે માત્ર 10200 માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ છે. આ રેશીયો 3.16નો છે. જેનો મતલબ એવો થાય છે કે ઉચ્ચતર પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવતા વિદ્યાર્થીઓ માટે પુરતા પ્રમાણમાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી.

વર્ષ 2015-16ની સ્થિતિએ ચંડીગઢ 1.18ના રેશીયો સાથે દેશમાં પ્રથમ નંબર છે અને 1.19ના રેશીયો સાથે ગોવા બીજા ક્રમે છે. મોટા રાજ્યોની વાત હોય તો કેરળ, તામિલનાડું અને મહારાષ્ટ્રનો રેશીયો ગુજરાત કરતા ઘણો વધારે છે. બજેટનું એનાલિસીસ કરતી પાથેય સંસ્થાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે આ રેશીયો 2.54 છે જેના કરતા પણ ગુજરાતની સ્થિતિ ખરાબ છે.
આગળ વાંચો, શાળાઓની સ્થિતિ અંગે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો