તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર 28 જીઆઇડીસી વિસ્તારમાં ગટરોના પાણી મુખ્ય માર્ગો પર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ સેક્ટર 28 જીઆઇડીસી વિસ્તારમાં ગટરોના પાણી મુખ્ય માર્ગો પર ફરીવળતા સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ ગટરના પાણીના કરાણે રોગચાળા ફેલાવવાનો ભય તોળાઇ રહ્યો છે. એક બાજુ સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવી રહી છે બીજી બાજુ ગટરના પાણી રસ્તા પર ફરી વળતા તંત્રની પોલ ખુલી ગઇ છે. જેના કારણે માખ મચ્છર જેવા જીવાણુઓનો પણ ઉપદ્રવ વધવા પામ્યો છે. ગાંધીનગર સ્વચ્છ નગરની વાત પાછળની વાસ્તવિકતા છતી થઇ ગઇ છે.
આગળ જુઓ, વધુ તસવીરો
(તસવીર - કલ્પેશ ભટ્ટ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો