તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં ભાજપની રેલીઃ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય બાદ સમગ્ર જિલ્લાઓમાં ભાજપના કાર્યકરો દ્વારા વિજયકૂચ રેલીઓ યોજાઈ હતી જેમાં કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમો નેવે મૂકીને સમગ્ર ગાંધીનગર શહેરમાં નીકળ્યા હતા કાયદો માત્ર આમ આદમી માટે બનેલો હોય તેમ લાગી રહ્યું છે. કોઇ પણ ઘટના વખતે કડક કાયદાની અમલવારીની વાત કરતી શાસકપક્ષની સરકારના પક્ષમાં જ કોઇ કાયદાનું પાલન થતુ નથી એ વાત સામે આવી છે. રેલીમાં કોઇ કાર્યકર્તાએ હેલમેટ પહેરી નથી.
આગળ જુઓ, વધુ તસવીરો
 
(તસવીર - કલ્પેશ ભટ્ટ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો