તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ધસારો છેલ્લી ઘડીએ ફોર્મ ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસ પૂર્વેની મધરાત સુધી ઉમેદવારોના નામ જાહેર નહિ કરવામા આવતા બંને પક્ષમાં સંભવિત ઉમેદવારોમાં અનેક અટકળો ચાલી હતી. અંતે કલોલ, દહેગામ અને માણસાના નામ જાહેર થતા ઉમેદવારી નોંધાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...