તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેન અને શાહ એક મંચ પર: બન્ને નેતાઓ વચ્ચે શરૂ થયેલો ગજગ્રાહ હજુ યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર અમિત શાહના સ્વાગત સમયે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની બોડી લેન્ગવેજ સ્પષ્ટ સૂચવતી હતી કે પ્રદેશ પ્રમુખના મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે શરૂ થયેલો ગજગ્રાહ હજુ પણ યથાવત છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...