ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેની સર્વગ્રાહી તૈયારીઓ પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી-2017 અન્વયે વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.તે સંદર્ભે અધિક નિવાસી કલેકટર એચ.એમ.જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધી હતી.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  વિપુલ ઠક્કર તથા મિડીયા મોનીટરીંગ સર્ટિફિકેશન કમિટીના સભ્ય સચિવ નરેશભાઇચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...