તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર: મુખ્યમંત્રી રૂપાણીએ ફાળવેલ મંત્રીઓનાં ખાતાંમાં ફેરફાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મુખ્યમંત્રી વિજય રૂપાણી)
ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી હતી હવે તેમાં સામાન્ય ફેરફાર કરાયા છે. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયો હતો હવે આ હવાલો પ્રદીપસિંહ જાડેજાને સોંપાયો છે. દિલીપ ઠાકોરને યાત્રાધામ વિભાગ અપાયો હતો જ્યારે દેવસ્થાનનો સ્વતંત્ર હવાલો પ્રદીપસિંહ જાડેજા પાસેથી લઇ દિલીપ ઠાકોરને સોંપાયો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો