તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષાના કાર્યક્રમાં ચેટીચાંદને લઇ ફેરફાર, એક દિવર પહેલા લેવાશે પેપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ  રાજ્યમાં ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાઓ ચાલુ છે. ત્યારે રાજ્ય સરકારે ચેટીચાંદની રજા તા. 29 માર્ચને બુધવારે જાહેર કરી છે. જેથી તા. 29 માર્ચે યોજાનાર એચએસસી સામાન્ય પ્રવાહ, વ્યાવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવાનાર તમામ વિષયોની પરીક્ષા તા. 28મી માર્ચે જે તે સમયે યોજાશે. સમયપત્ર પ્રમાણે તા. 29 માર્ચે યોજાનાર તમામ પરીક્ષાઓ હવે પછીથી તા. 28 માર્ચને મંગળવારે તે સમય અને સ્થળ પર યોજાશે. જેથી સંબંધિત પરીક્ષાના ઉમેદવારો, વાલીઓ અને સ્થળ સંચાલકો તથા આચાર્યઓને જાણ કરી વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત ન રહે તે માટે આયોજન કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવે જિલ્લા શિક્ષણાધિકારીને સુચના આપી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો