તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મોદી સાહેબ મુદ્દાઓ એવા પકડે છે કે વિરોધીઓ વિરોધ પણ ન કરી શકે!’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતા જ ભાજપના નેતાઓ બહારથી ખુશ અંદરથી નારાજ થયા. દેશના મોટાભાગના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ધનાઢ્ય વર્ગ પાસે કાળું નાણું છે તે સૌ કોઇ જાણે છે, પણ વડાપ્રધાનના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરતા દેશના વિરોધ પક્ષો પણ ડરી રહ્યા છે. નોટબંધીના વિરોધ પછી સર્જાયેલી સ્થિતિનો વિરોધ ખુલ્લેઆમ થાય છે તે સૌ જાણે છે, પણ જેમની પાસે કાળું નાણું છે તેઓ પણ વિરોધ કરી શકતા નથી. પરિણામે ભાજપના નેતાઓ પણ અટ્ટહાસ્ય કરીને કહે છે કે ‘મોદી સાહેબ મુદ્દાઓ એવા પકડે છે કે વિરોધીઓ વિરોધ પણ ન કરી શકે !’
આંદોલન પડી ભાગ્યા પછી સરકારને હાર્દિકની યાદ આવી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...