તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતલક્ષી પાંચ માંગણી પૂરી ન થાય તો ઉગ્ર આંદોલન: ‘આપ’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ  નળકાંઠાના 9 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તેમજ તેમના પર થયેલા અત્યાચારને લઈને પાંચ મુદ્દાઓની માંગ સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ રાય આગામી ત્રણ દિવસ સુધી આ નવ ગામની મુલાકાત લેશે. પાર્ટીના મીડિયા સંયોજક હર્ષિલ નાયકના જણાવ્યા અનુસાર 20થી 22 માર્ચ દરમિયાન ગોપાલ રાય ખેડૂતોને મળીને સંવાદ કરશે અને તેમની પાંચ માંગણીઓનું નિરાકરણ ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ પણ તૈયાર કરશે.

ગત 14 ફેબ્રુઆરીએ સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ સાથે સંઘર્ષ થતાં ખેડૂતો અને પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. અસંખ્ય ખેડૂતો પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
આગળ વાંચો, વધુ વિગતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો