તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોગ્રેસના આગામી વિધાનસભા ચૂંટણીની 76 ઉમેદવારોની યાદી જાહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરતા પણ ડરી રહી છે, ત્યારે અંતે કોગ્રેસે આગામી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 76 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કોગ્રેસ અંદરો અંદર વિખવાદના કારણે મેન્ડેડ તરીકેની યાદી જાહેર કરવાની હતી, પરંતું મોડી રાત્રે અંતે યાદી જાહેર કરવામાં આવી છે. આ જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં 4 ધારાસભ્યોના પત્તા કપાયા અને 22ને રિપિટ કરવામાં આવ્યા છે. કોગ્રેસની પ્રથમ અને બાજી યાદી જાહેર કર્યા બાદ પણ હજી 17 નામો જાહેર કરવાના બાકી છે.

 

 

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...