આરોગ્ય / રાજ્યમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 78 કેસ નોંધાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સારવાર દરમિયાન મૃત્યુ થનાર દર્દીઓની સંખ્યા 55

Divyabhaskar.com

Feb 11, 2019, 08:03 AM IST
ગાંધીનગર: રવિવારે રાજ્યમાં સ્વાઇન ફ્લુના 78 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 29, વડોદરામાં 7, સુરતમાં 6, જૂનાગઢમાં 4, સુરેન્દ્રનગર, ભાવનગર,રાજકોટ અને અરવલ્લી ખાતે 3-3, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠા, ભાવનગર અને વડોદરા ખાતે 2-2, ગાંધીનગર, કચ્છ, નર્મદા અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં જાન્યુઆરી-2019થી આજદિન સુધી 1340, સાજા થનાર દર્દીઓની સંખ્યા 768, જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ થનાર દર્દીઓની સંખ્યા 55 છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી