તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબિયત ખરાબ/ પૂર્વ CM કેશુભાઇએ ગાંધીનગર સિવિલમાં સારવાર લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગુજરાય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શનિવારે મોડી સાંજે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લવાયા હતા. છેલ્લા ઘણા દિવસથી શરદી-તાવ અને ખાંસી સહિતની તકલીફોને લઈને તેઓ શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં ડૉ. અરુણ મકવાણા દ્વારા તેમનું ક્લિનિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે તેમનો છાતીનો એક્સ-રે પણ કરાવવામાં આવ્યો હતો, જે નોર્મલ હતો. જેથી તેમને જરૂરી દવા અને સારવાર આપવામાં આવી હતી.


અન્ય સમાચારો પણ છે...