આરોપ / રાજ્યમાં બે વર્ષમાં 4989 બાળક ગુમ થયાં: ડો. મનીષ દોશી

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 01:44 AM
ડો. મનીષ દોશીની ફાઈલ તસવીર
ડો. મનીષ દોશીની ફાઈલ તસવીર

  • ભાજપના નેતાએ કેટલાં બાળકોને ગુમ કરીને વેચી નાખ્યા તેનો સરકાર આંકડો જાહેર કરે: ડો. મનીષ દોશી

ગાંધીનગર: રાજ્યમાં 4989 બાળક બે વર્ષમાં ગુમ થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાંથી 42,432 બાળક ગુમ થયા છે, તે પૈકી 14,881 બાળક લાંબા સમયથી ગુમ થયાં છે. દીકરીઓને વેચી નાખવાના કૌભાંડમાં પકડાયેલા માયા અને ગેંગના સભ્યો દ્વારા કેટલી દીકરીઓ ભોગ બની છે અને છોટા ઉદેપુરની હોસ્પિટલમાંથી બાળકોને વેચી નાખવાના કૌભાંડમાં પકડાયેલા ડોકટર અને ભાજપના નેતાએ કેટલાં બાળકોને ગુમ કરીને વેચી નાખ્યા તેનો સરકાર આંકડો જાહેર કરે.

X
ડો. મનીષ દોશીની ફાઈલ તસવીરડો. મનીષ દોશીની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App