તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવક સેવા, સાંસ્કૃતિના ક્લેરીકલ કર્મચારી મંડળના હોદ્દેદારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ક્લેરીકલ સંવર્ગના કર્મચારીઓના મંડળ‌ની જનરલ સાધારણ સભા તાજેતરમાં મળી હતી. જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે એ.એસ.મોદી, ઉપપ્રમુખ તરીકે જી.આર.રાવલ, ખજાનચી તરીકે એન.પી.ત્રાંસદિયા, સભ્ય તરીકે વી.કે.ચૌહાણ અને કુ.આર.એન.શેખની વરણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...