તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ મહિલા દિને ઉદ્્ગમ સંસ્થા દ્વારા ઉષા પર્વની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર| વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ઉદ્દગમ વુમન્સ એચીર્વર એવોર્ડનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. બે દિવસીય ઉષા પર્વ નિમિત્તે સમગ્ર દેશમાંથી આવેલી નોમીનેશનમાંથી જ્યુરી દ્વારા પસંદગી કરાયેલી 30 મહિલાઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો