તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે ટી.બી., હિપેટાઇટીસ, એઇડસ, હાઇપરટેન્શન સહિતની વિવિધ બિમારીઓની જાણકારી આપતો કાર્યક્રમ તાજેતરમાં નિર્ણયનગર, અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં આ બિમારીઓથી બચવા માટે શું શું તકેદારી રાખવી તેમજ બિમારીઓથી કેવા પ્રકારનો શારિરીક તેમજ આર્થિક નુકશાની થાય છે તેની જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...