તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલેજમાં મહિલા દિનની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | મણિબેન એમ પી શાહ મહિલા આર્ટ્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કોલેજમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. ઉપરાંત આ કાર્યક્રમનું સંચાલન ડૉ. સંગીતાબેન આચાર્યે પ્રિન્સીપાલ હિનાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થિનીઓએ ખૂબ આનંદપૂર્વક કાર્યક્રમની મજા માણી હતી. તેમજ આચાર્યે મહિલાનું મહત્ત્વ વિશેની સમજણ પણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો