તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેથાપુરના પરિવારોની મહિલાઓએ શ્વાન માટે લાડુ બનાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |પેથાપુર ગામના પંડ્યા બિલ્ડીંગના ખાંચામાં રહેતા પરિવારની મહિલાઓ દ્વારા કુતરાઓ માટે લાડુ બનાવ્યા હતા. જેમાં નિમિષાબેન પંડ્યા, મયુરીબેન પંડ્યા, ગીતાબેન પંડ્યા, માનસીબેન, શિલ્પાબેન, કિરણબેન અને દિવાળીબેન સહિતે લાડુ બનાવવામાં મદદ કરી હતી.અને આ તમામ લાડુ શેરીઓમાં રહેતા કૂતરાને અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...