તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

24 કલાકમાં જ ઠંડીનો પારો 2.8 ડિગ્રી ઉચકાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠંડા પવનોની દિશા બદલાતા નગરમાં ઠંડીનું જોર ઘટતા માત્ર ચોવીસ કલાકમાં રાત્રીના તાપમાનનો લઘુત્તમ પારો 2.8 ડીગ્રી ઉંચકાતા 15.0 ડીગ્રી નોંધાયું હતું. જોકે લઘુત્તમની સાથે સાથે મહત્તમ પારો પણ 3.5 ડીગ્રી ઉંચકાયો હતો. આથી નગરનું દિવસના મહત્તમ તાપમાનનો પારો 29.0 ડિગ્રીએ અટક્યો હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો