તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેથાપુર શારદા કેમ્પસ દ્વારા મતદાન જાગૃતિ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પેથાપુર મહુડી રોડ પર આવેલ શારદાબેન એજ્યુકેશન કેમ્પસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો મતદાન માટે વધુમાં વધુ જાગૃત થાય અને લોકશાહીના આ પર્વમાં મતદાન થકી પોતાની ફરજ નિભાવે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં પ્રિન્સિપાલ ડૉ. યોગેશભાઈ પટેલ, અજયભાઈ દરજી તથા ચૂંટણી અધિકારી અને કેમ્પસની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...