તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોબિનહૂડ આર્મીના જવાનો આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજીની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગરની આદિશ્વર કોલેજ ઓફ ટેકનોલોજી- વિનસ ખાતે રોબિનહુડ આર્મીના સભ્યોએ મુલાકાત લીધી હતી. આ સંસ્થા દ્વારા વધેલા ભોજનને પહોંચાડવાનું કાર્ય કરે છે. જે વિશ્વના 13 દેશો અને 118 શહેરોમાં કાર્યરત છે. ગરીબ બાળકોને શિક્ષણ આપવા સહિતની કામગીરી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો