તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીઓના કેમ્પના સફાયા બાદ ગાંધીનગર જિલ્લામાં વિજયોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય સેનાની એર-સ્ટ્રાઇકથી બદલો લઇને શહિદો જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેનાની આ કાર્યવાહીને લઇને દેશભરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકાઓમાં વિવિધ રાજકીયપક્ષો સહિતના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમો થકી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયોત્સવમાં દેશવાસીઓનું જુનુન જોવા મળતું હતું. જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં યોજવામાં આવેલા વિજયોત્સવ કાર્યક્રમમાં દિપોત્સવ, પાકિસ્તાનના ધ્વજને સળગાવીને, ફટાકડા ફોડીને સહિત વિવિધ રીતે ઉજવણી જિલ્લાના અબાલવૃદ્ધ સહિત દ્વારા કરવામાં આવી હતી. તસવીર: કલ્પેશ ભટ્ટ, ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો