તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજાનન સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગજાનન સેવા સમિતિ ગાંધીનગર અને સોલાની ઉમિયા કોલેજના એનએસએસ વોલેન્ટર્સના સહયોગથી ઓડ,બોરનાલા,ખાખલધારા,નાપડા ટાંડા,નાપડા જાગીર સહિત કુલ નવ શાળાઓના 1180 વિદ્યાર્થીઓને ધાબળા, શાલ, ટુવાલ, ટુથબ્રશની કીટ,કાનપટ્ટી, સાબુ, ટી-શર્ટ, પાણીની બોટલ અપાયા હતા. સેવાયજ્ઞમાં સમિતિના મિલિંદભાઇ ગુપ્તે તથા ભીમજીભાઇ તેમજ કોલેજના આચાર્યડો.સંગીતા ઘાટેએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...