તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર યુથ હોસ્ટેલ ખાતે સમુદાયક વિકાસ અંગે તાલીમ યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામ ભાસ્કર| નહેરૂ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા યુથ હોસ્ટેલ, સેક્ટર-16 ખાતે યુવા નેતૃત્વ સામુદાયિક વિકાસ વિષય ઉપર ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત યુવાનોને જુદા જુદા વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સાયબર ઇન્સ્પેક્ટર, યુનિસેફ, સૌહાર્દ સહિતના સંગઠનોના સભ્યો સાથે ગૃપ એક્ટીવિટી તેમજ યોગનું આયોજન કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો