તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMની હાજરીમાં દહેગામમાં આજે કમલદીપ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ કમલદીપ કાર્યક્રમ અંતર્ગત મંગળવારે સાંજે 6-00 વાગ્યે ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ઔડા ગાર્ડન પાસે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેનાર છે. દહેગામમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાથી કાર્યક્રમને સફળ બનાવવાની તૈયારીના ભાગરૂપે સોમવારે સાંજે એપીએમસી કચેરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ નાગજીભાઈ રબારી, નગરપાલિકાના પ્રમુખ બિમલભાઈ અમીન, એપીએમસી ચેરમેન સુમેરૂભાઈ અમીન તેમજ સંગઠન સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો