યુવા એમ્પ્લોઇમેન્ટ પ્રોગ્રામનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વર્તમાન સમય જ્ઞાન અને ટેકનોલોજીનો હોવાથી યુવાનોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહેનત કરીને પોતાની કારકિર્દી ઉજ્જવ‌ળ બનાવવાની જાણકારી આપતો કાર્યક્રમ યુવા એમ્પ્લોઇમેન્ટ પ્રોગ્રામ તાજેતરમાં યોજાયો હતો. રાજપુત યુવા જાગૃત્તિ સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વી કેર ફાઉન્ડેશનના જે.સી.પટેલે યુવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...