તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા અલકાપુરી સોસા.ના મહિલા મંડળે શ્વાન માટેના લાડુ બનાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસા શહેરની અલકાપુરી સોસાયટીના મહિલા ભજન મંડળ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. જેમાં સોસાયટીમાં આત્મારામભાઈ શર્માના મકાનમાં મહિલા મંડળના સભ્યો એકત્રિત થઈ શ્વાન માટે ૪૦ કિલો જેટલા લાડુ બનાવ્યા હતા. વહેલી સવારથી શ્વાનને ખવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...