તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇબ્રન્ટ ડિજિટલ પ્રિસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| વાઇબ્રન્ટ ડિઝીટલ પ્રિસ્કુલનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તાજેતરમાં ડો.આંબેડકર હોલ, સેક્ટર-12 ખાતે યોજાયો હતો. જેમાં સ્કુલના ભુલકાઓએ લકડી કી કાઠી, તાકી તાકી રે.. છોગા‌ળા તારા, હો.. શુભારંભ.. ચુડી જો ખનકી હાથો મે.. સહિતના વિવિધ ફિલ્મી ગીતો ઉપર પરફોમન્સ આપીને ઉપસ્થિત વાલીઓ તેમજ આયોજકોને દંગ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો