તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલોડાના એચિવર સ્કુલનો વિદ્યાર્થી પ્રખરતા શોધ કસોટીમાં ઉત્તીર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સહજાનંદ સ્કુલ ઓફ એચિવર, ચિલોડાનો વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર લેવાયેલી ધોરણ-9ની પ્રખરતા શોધની કસોટી આપી હતી. તેમાંથી શાળાના ધોરણ-9માં અભ્યાસ કરતો રાજેશ આહિર રાજ્યમાં 36માં ક્રમાંકે ઉતીર્ણ થઇને ગામ તેમજ શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીગણ અને શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...