તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોલારાણા વાસણામાં ‘ બેટી બચાવો બેટી પઢાઓ ’ હેઠળ રેલી નીકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | જિલ્લાના દોલારાણા વાસણા ગામની એ.એસ.એસ.આર.ભાવસાર હાઇસ્કુલ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડાના સહયોગથી બેટી બચાવો બેઢી પઢાઓ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જેમાં રેલી ગામની ભાગોળ, બજાર લાઇન, દરબારવાસ, સહિતના વિસ્તારોમાં નિકળીને પરત શાળામાં આવી હતી. સ્ત્રીભૃણ હત્યા નહી કરવાના શપથ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો