તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્્ગમ ટ્રસ્ટ દ્વારા સંવાદનો કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સંવાદના માધ્યમ મ‌ળી રહે અને તેના થકી નવું માર્ગદર્શન અને નવી દિશા મળે તે માટે ઉદ્દગમ સંવાદનો કાર્યક્રમનું આયોજન તારીખ 20મી, શનિવાર, બપોરે 3-45 કલાક, જીમખાના, સેક્ટર-19 ખાતે કરાયું છે. જેમાં ઉદ્યોગસાહસિક ઇલા જોશી તેમજ ભૂમિકા ત્રિવેદી ઉપસ્થિત રહીને મહિલાઓની સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોના જવાબો આપશે.

અન્ય સમાચારો પણ છે...