તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલાગુર્જરીનો આજે રણકાર ગુર્જર હૈયાને દરબારનો કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલાગુર્જરી સંસ્થા ગાંધીનગર દ્વારા લોકભોગ્ય અને પ્રચલિત મનગમતા ગુજરાતી ગીતોને રજુ કરતો કાર્યક્રમ રણકાર-ગુર્જર હૈયાને દરબાર તારીખ 5મી, શનિવાર,રાત્રે 9-31 કલાક, ટાઉનહોલ, સેક્ટર-17 ખાતે યોજવામાં આવશે. જેમાં સુરીલી સરગમ, સલિલ મહેતા દ્વારા પ્રસ્તૃત કંઠસ્થ ગુજરાતી ગીતોને કલ્યાણી કૌઠાળકર, પ્રહર વોરા, સંપદા વોરા અને હર્ષ શાહના કંઠે રજુ કરવામાં આવશે. સંગીત સંચાલન મયુર દવે અને સંગીત સંકલન કલ્યાણી કૌઠાળકર દ્વારા કરાશે.

અન્ય સમાચારો પણ છે...