તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં નવા 108 તળાવ બનાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં સોમવારથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત બીજા તબક્કામાં નવા 108 તળાવ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 218 જેટલા તળાવને ઉંડા કરાશે. કુલ 118 તળાવને સ્વૈચ્છિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઉંડા કરાશે.

આ ઉપરાંત નદીના કોતરોની સફાઇ, ચેકડેમના કામ હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં જિલ્લામાં 178 તળાવ ઉંડા કરાયા હતા. વરસાદ ઓછો થતા જળ સંગ્રહ અભિયાનને ધારી સફળતા મળી ન હતી. કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે તેની શરૂઆત ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કલોલ તાલુકાના પાનસર ગામેથી કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો