તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પારો 31.6 ડિગ્રીએ પહોંચી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં થિ રહેલા જાહેર આરોગ્ય માટે નુકશાનકર્તા એવા સતત બદલાવ વચ્ચે રવિવારે દિવસનું તાપમાન શનિવારની સરખામણીએ 2.6 ડિગ્રી વધીને 31.6 ડિગ્રી પર પોહંચી જતા બપોરે ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ સાંજ ઢળવાની સાથે નગરવાસીઓએ પંખા બંધ કરવા પડે તેવી શિત લહેર પણ અનુભવાય હતી. શનિવારની સરખામણીએ રાત્રીના તાપમાનમાં મામુલી ઘટાડો થવા સાથે 13.8 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના માહોલના કારણે શરદિ ખાંસી, તાવ અને ખાસ કરીને જાનલેવા બની શકતા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સતત વધી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો