તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસાના પ્રૌઢાને સ્વાઇન ફ્લૂ થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વાઇન ફ્લૂના રોગચાળાને નાથવામાં કોઇ સફળતા મળતી નથી. ત્યારે જિલ્લાના માણસા શહેરમાંથી વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. તેમાં 50 વર્ષની મહિલાને શરદી, ખાંસી અને તાવની બિમારીમાં રાહત નહીં થવાના પગલે લોહિના નમુના લઇને પરિક્ષણ કરાવવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય તંત્રના સુત્રોના જણાવવા પ્રમાણે આ સાથે ગાંધીનગર ગ્રામ્યમાં સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યા 23 પર પોહંચી છે. જોકે સારા સમાચાર એ છે કે, આ પૈકીના 20 દર્દી સાજા થઇ જતાં તેમને રજા આપી દેવાઇ છે. હજુ 3 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવેલા છે. બીજી બાજુ ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં કુલ દર્દીનો આંક 19 પર પહોંચી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો