તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે.-30ના ગોપી મંડળે શ્વાન માટે 100 કિલો લોટના લાડુ બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન-પૂણ્ય નિમિત્તે જય ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને સેક્ટર-30 ગોપી મંડળના સંયુક્ત ઉપક્રમે કુતરા માટે 100 કિલો લોટમાંથી લાડુ બનાવ્યા હતા. મહિલા મંડળે વિવિધ જગ્યાએ જઇને શ્વાનને લાડુ ખવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો